PM મોદીએ મધ્યપ્રદેશમાં ગૃહ પ્રવેશમ યોજનાનું કર્યું ઉદ્ઘાટન, 5.21 લાખ લોકોને મળશે ઘર
ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજના હેઠળ મધ્યપ્રદેશમાં ‘ગૃહ પ્રવેશ’ યોજનાનું ઉદ્ઘાટન કર્યું. આ અંતર્ગત 5.21 લાખ લોકોને આવાસ આપવામાં આવશે. પીએમએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ યોજનાનું ઉદ્ઘાટન કર્યું. આ વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા. પોતાના સંબોધનમાં પીએમએ ભાજપની જન કલ્યાણકારી યોજનાઓ વિશે પણ જણાવ્યું હતું. તેમણે આગામી નવરાત્રિના […]


