MRI કરાવતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો તમારો જીવ મુકાશે જોખમમાં
MRI નું પૂરું નામ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ છે, જે એક પ્રકારનું સ્ક્રીનીંગ ટેસ્ટ છે. આમાં, પાવરફુલ ઇલેક્ટ્રિકલ અને રેડિયો તરંગો દ્વારા શરીરની અંદરની તસવીરો લેવામાં આવે છે. તેની મદદથી શરીરના આંતરિક રોગો શોધી કાઢવામાં આવે છે. કોઈપણ ગંભીર રોગના કિસ્સામાં, ડોકટરો શરીરની સંપૂર્ણ તપાસ માટે એમઆરઆઈ કરાવવાની ભલામણ કરે છે. શું MRI સ્કેનની કોઈ આડઅસર […]