એમએસ ધોનીની નિવૃત્તિ અંગે આ અનુભવી ખેલાડીની ભવિષ્યવાણીથી બધા આશ્ચર્યચકિત
ક્રિકેટ, 14 માર્ચ 2026: IPL 2026 28 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ (RCB vs SRH) વચ્ચેની પ્રથમ મેચ સાથે શરૂ થશે. પરંતુ હંમેશની જેમ, સીઝન શરૂ થાય તે પહેલાં એમએસ ધોની ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ધોની CSK ટ્રેનિંગ કેમ્પમાં જોડાયો છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગની સતત 19મી સીઝન રમવા માટે તૈયારી કરી […]


