દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એમએસ ગિલનું 86 વર્ષની વયે અવસાન
દિલ્હીઃ- આપણા દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર મનોહર સિંહ ગિલનું વિતેલા દિવસને રવિવારે દક્ષિણ દિલ્હીની એક હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ કેટલાક સમયથી બીમાર હતા. ઉમર સંબઘિત બીમારીના કારણે ગિલ 86 વર્ષની ઉમંરે અંતિમ શ્વાસ લીઘાહ તા. ગો ગિલના પરિવાર વિશએ વાત કરીએ તો તેમના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રીઓ છે. તેમના નજીકના લોકોએ જણાવ્યું કે […]