ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ, રાકેશ ટિકૈતે સરકારને આ માંગ પૂરી કરવા માટે કહ્યું
ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ રાકેશ ટિકૈતે કહ્યું કે MSPની માંગ પર ખેડૂતો અડગ સરકાર નહીં માને ત્યાં સુધી દિલ્હી બોર્ડર નહીં છોડે નવી દિલ્હી: આજે ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ થયું છે. થોડાક સમય પહેલા પીએમ મોદીએ ત્રણે કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત કરી છે. જો કે તેમ છતાં ખેડૂતો પોતાની કેટલીક માંગોને લઇને […]


