કાચા શણ માટે લઘુત્તમ ટેકાનાં ભાવ (MSP)ને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ માર્કેટિંગ સીઝન 2025-26 માટે કાચા શણનાં લઘુત્તમ ટેકાનાં ભાવ (MSP)ને મંજૂરી આપી છે. કાચા શણ (TD-3 ગ્રેડ)ની MSP 2025-26 સીઝન માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,650/- નક્કી કરવામાં આવી છે. આનાથી અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં 66.8 ટકા વળતર મળશે. માર્કેટિંગ સીઝન 2025-26 […]