ભૂસ્ખલનને કારણે જમ્મુ-કાશ્મીરનો ઐતિહાસિક મુઘલ માર્ગ બંધ,અવરજવર પર પ્રતિબંધ
ઐતિહાસિક મુઘલ માર્ગ બંધ ભૂસ્ખલનને કારણે બંધ થયો માર્ગ અવરજવર પર પ્રતિબંધ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં ઐતિહાસિક મુગલ રોડ પર મંગળવારે મોટા ભૂસ્ખલનને પગલે વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવી હતી. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. જમ્મુ ક્ષેત્રના પુંછ અને રાજૌરી જિલ્લાઓને દક્ષિણ કાશ્મીરના શોપિયા સાથે જોડતો આ માર્ગ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગનો વૈકલ્પિક માર્ગ છે. અધિકારીઓએ […]