મુંબઈ 26/11 હુમલાનો આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે, યુએસ કોર્ટે આપી મંજૂરી
મુંબઈ 26/11 હુમલાનો આતંકી રાણાને ભારત લવાશે આ બબાતે હવે યુએસ કોર્ટે આપી મંજૂરી દિલ્હીઃ-ભારતમાં કરવામાં આવેલ મુંબઈ તાૈજ હોટલ 26-11નો હુમલો યાદ કરતા આજે પણ સૌ કોઈની આંખો નમ થી જાય છે,આ ઘટના ક્યારેય ભૂલી ન શકાય તેવી હતી ત્યારે હવે ઘટનાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે જે પ્રમાણે કેલિફોર્નિયાની એક યુએસ […]