આતંકવાદ સામે ભારત સરકારની ‘ઝીરો ટોલરન્સ’ની નીતિને સમગ્ર વિશ્વએ વખાણી છેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ 26/11ની 16મી વરસી પર અમિત શાહે x પર પોસ્ટ કરી છે લખ્યું કે આતંકવાદ સમગ્ર માનવ સભ્યતા પર કલંક છે. આતંકવાદ સામે મોદી સરકારની ‘ઝીરો ટોલરન્સ’ની નીતિને સમગ્ર વિશ્વએ વખાણી છે અને આજે ભારત આતંકવાદ વિરોધી પહેલોમાં વિશ્વ અગ્રેસર બની ગયું છે. આજે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાની 16મી વરસી છે. આ પ્રસંગે ગૃહમંત્રી […]