IPL:મુંબઈ ઈન્ડિયન્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે
નવી દિલ્હીઃ આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું. 188 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 17.1 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો. રાજસ્થાન રોયલ્સ તરફથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ 33 બોલમાં 57 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રવિચંદ્રન અશ્વિને બે વિકેટ […]