ગાંધીનગરમાં મ્યુનિ. દ્વારા રૂપિયા 10 કરોડના ખર્ચે 7 હેલ્થ સેન્ટરો બનાવાશે
શહેરમાં દર ત્રણ સેક્ટર વચ્ચે એક અર્બન હેલ્થ સેન્ટર બનાવાશે ધોળાકૂવા, બોરીજ અને ઈન્દ્રોડા સહિત વિસ્તારોમાં હેલ્થ સેન્ટરો કાર્યરત થશે નાગરિકોને પોતાના ઘર નજીક તબીબી સેવા મળી રહે એવું આયોજન કરાયું ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેક્ટ ર7, 21, 22, 23, તેમજ ધોળાકૂવા, બોરીજ અને ઇન્દ્રોડા ખાતે નવા સાત જેટલા અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે. અને આ […]