વડોદરા મ્યુનિ.ના કોર્પોરેટરો તાલીમના નામે સિક્કિમની સહેલગાહે જશે
કોર્પોરેટરોના સિક્કિમ પ્રવાસ પાછળ મ્યુનિ. 40 લાખનો ખર્ચ કરશે બે દિવસની તાલીમ અને 5 દિવસ સિક્કમના વિવિધ સ્થળોએ ફરશે, વિપક્ષએ કર્યો વિરોધ વડોદરાઃ અમદાવાદ અને ગાંધીનગરના કોર્પોરેટરોના કાશ્મીર પ્રવાસની જેમ હવે વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના કોર્પોરેટરો પણ તાલીમના નામે સિક્કિમની સહેલગાહે જશે. શહેરના નાગરિકોના ટેક્સના નાણામાંથી કોર્પોરેટરના પ્રવાસ પાછળ 40 લાખનો ખર્ચ કરાશે. બે દિવસની તાલીમ અને […]