મુન્દ્રા કસ્ટમ્સે નાર્કોટિક્સ દાણચોરી કેસમાં ડ્રગ્સ મોકલનારની ધરપકડ કરી
ગાંધીનગરઃ મુદ્રા કસ્ટમ્સની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે, NDPS એક્ટ, 1985 હેઠળ આફ્રિકન દેશોમાં એક સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની ગેરકાયદે મોકલવામાં સંડોવાયેલા રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના 27 વર્ષીય ભાગીદારની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીના આધારે, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (SIIB)એ જુલાઈ 2024માં પશ્ચિમ આફ્રિકન દેશોમાં જતી એક જ નિકાસકારના બે કન્સાઇન્મેન્ટ અટકાવ્યા હતા. જ્યારે જાહેર […]