1. Home
  2. Tag "Mundra"

કચ્છમાં મુન્દ્રાના ગુંદાલા ગામ નજીક નર્મદા કેનાલમાં ડુબી જતાં ત્રણ મહિલાઓ સહિત પાંચના મોત

ભૂજ :  કચ્છમાં મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામ નજીકથી નર્મદાની કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા  આ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.  દુર્ઘટના બાદ પાંચેય મૃતદેહો  કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગરીબ શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને મામલતદાર […]

કચ્છના મુન્દ્રા બંદરેથી રૂ. 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી નશીલા દ્રવ્યોના નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન એટીએસની ટીમે કચ્છના મુંદ્રા બંદરેથી રૂ. 350 કરોડનું 70 કિલો જેટલુ હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો એક કન્ટેનરમાંથી મળી આવ્યો હતો આ કન્ટેનર દુબઈથી નીકળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મુંદ્રા બંદરે દુબઈથી એક કન્ટેનર આવ્યું […]

સિન્ધુ મુસેવાલાના હત્યા કેસમાં કચ્છના મુંદરામાંથી બિશ્નોઈ ગેન્ગના 3 સાગરિતો પકડાયા

ભુજઃ પંજાબના પ્રસિદ્ધ ગાયક સિધુ મુસેવાલાની જાહેરમાં ઘાતકી હત્યા નિપજાવવામાં સામેલ માનવામાં આવતા શાર્પ શૂટર સંતોષ જાધવ અને તેના સાગરીતની થોડાં દિવસ અગાઉ કચ્છમાંથી ધરપકડ થઈ હતી ત્યારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલએ મુંદરાના બારોઈમાં ભાડાના મકાનમાં રહેતાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના ત્રણ ખૂંખાર સાગરીતોની ધરપકડ કરી લેતાં ચકચાર પ્રસરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલએ મુંદરાના બારોઈના […]

“મારો પગ કાપી દો, પણ મને બચાવો”, આવું કહેનાર ટ્રક ડ્રાઇવરને બચાવ્યો APSEZની ફાયર સર્વિસે

અમદાવાદઃ  અનેકવાર રોડ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર કે પછી કાર ડ્રાઇવર, એટલા ભયાનક અકસ્માતનો ભોગ બને છે કે તેમને બચાવવા મુશ્કેલ થઇ જાય છે. આવા, સમયે તેમને સહીસલામત બહાર નીકાળવા માટે ખાસ બચાવ કામગીરી કરવામાં આવે છે. જો કે આવું જ્યારે મુન્દ્રા અને તેની આસપાસના વિસ્તારમાં થાય છે ત્યારે ફાયર બિગ્રેડની સાથે કેટલીકવાર મુશ્કેલ રેસ્ક્યૂ મિશનને […]

મુંદ્રાઃ આસપાસના વિસ્તારમાં આગ લાગે ત્યારે અદાણી પોર્ટ્સ એન્ડ સીઝની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી જાય છે

અમદાવાદઃ સામાન્ય રીતે જ્યારે પણ આગ લાગે છે ત્યારે અગ્નિશામક દળ એટલે કે ફાયર બ્રિગ્રેડને કોલ કરવામાં આવે છે પરંતુ મુદ્રા અને તેની આસપાસના વિસ્તારમાં જ્યારે મોટી આગ લાગે છે ત્યારે ફાયર બ્રિગ્રેડના સિવાય પણ એક અન્ય ખાનગી કંપનીને મદદ માટે ફોન કરવામાં આવે છે અને તે ખાનગી કંપનીનું નામ છે  અદાણી પોર્ટ્સ એન્ડ સીઝ […]

કંડલા અને મુન્દ્રા બંદરેથી ઘઉંની નિકાસમાં વધારો, 11 લાખ ટન નિકાસમાંથી બન્ને બંદરોનો ફાળો 85 ટકા

ભૂજઃ ગુજરાતના મુખ્ય બે બંદરો પર નિકાસ વધતી જાય છે. દેશમાં આયાત-નિકાસમાં કંડલા અને મુન્દ્રા બંદરનો મહત્વનો ફાળો છે. હાલ દેશમાંથી 11 લાખ ટન ઘઉંની નિકાસ થઈ રહી છે. જેમાં 85 ટકા નિકાસમાં ભન્ને બંદરોનો ફાળો છે.  ઘઉંની નિકાસ માટે ગુજરાતનું કંડલા બંદર દાયકા પછી હોટ ફેવરીટ બન્યું છે. રશિયા-યુક્રેન જેવા મહત્વના ઘઉં ઉત્પાદક અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code