1. Home
  2. Tag "Mundra"

કચ્છના મુન્દ્રામાં હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર બે યુવાનોના મોત

મીઠાની પુલિયા પાસે મધરાત્રે અજાણ્યુ વાહન બાઈકને ટક્કર મારીને પલાયન કચ્છમાં હીટ એન્ડ રનના વધતા જતા બનાવો મુન્દ્રા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ભૂજઃ કચ્છમાં હીટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા આદિપુરમાં બાઇક ચાલક વિદ્યાર્થીનું હિટ એન્ડ રનમાં મૃત્યુ થયું હતું.  ત્યાં મુન્દ્રામાં બે યુવકો અજાણ્યા વાહનની અડફેટે […]

મુન્દ્રામાં રહેણાકના મકાનમાં એસી કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પૂત્રીનાં મોત

મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા સૂર્યનગરમાં બન્યો બનાવ પિતા-પૂત્રી ભરઊંઘમાં બળીને ભડથું થયાં મહિલા 70 ટકા દાઝી જતાં હોસ્પિટલમાં ખસેડાઈ મુન્દ્રાઃ કચ્છના મુન્દ્રા શહેરમાં બારાઈ રોડ પર આવેલા સૂર્યનગરમાં એક મકાનમાં રાત્રે પરિવાર ગાઢ નિંદર માણી રહ્યું હતું. ત્યારે  એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું, આગને […]

મુન્દ્રા કસ્ટમ્સે સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની 94 લાખ ગોળીઓનો નાશ કર્યો

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના દુષણને ડામવા માટે પોલીસ સહિત વિવિધ એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગત વર્ષે જપ્ત કરવામાં આવેલા લાખોની કિંમતની નશીલી ગોળીઓને ઝડપી લેવામાં આવી હતી. કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી આ ગોળીનો ભચાઉ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. મુન્દ્રા કસ્ટમ્સે NDPS એક્ટ હેઠળ આવતા સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની 94 લાખ ગોળીઓનો નાશ કર્યો હતો. જેને 2024માં આફ્રિકા […]

મુન્દ્રાના દરિયામાં મધરાતે બોટ ડૂબતા મરીન પાલીસે 5 માછીમારોને બચાવી લીધા

સલાયાથી 5 માથીમારો બોટમાં માછીમારી માટે ગયા હતા બોટમાં ખામી સર્જાયા બાદ પાણી ભરાવા લાગ્યુ મારીન કન્ટ્રોલરૂમને ફોન કરીને મદદ માગી મુન્દ્રાઃ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોના માછીમારો માછીમારી માટે મુન્દ્રા નજીક આવતા હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના સલાયાથી પાંચ માછીમારો ‘નુરે શકુર’ નામની બોટમાં માછીમારી કરવા આવ્યા હતા. માછીમારી દરમિયાન મધરાતે અચાનક બોટમાં ખામી સર્જાઈ હતી.અને […]

મુન્દ્રા નજીક નદીના ધસમસતા પ્રવાહમાં 5 પ્રવાસીઓ સાથે કાર તણાઈ, પોલીસે તમામનું રેસ્ક્યુ કર્યું

ભૂજઃ કચ્છમાં નખત્રાણા સહિત અનેક તાલુકાઓમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભારે વરસાદ પડતા નદીઓમાં પૂર આવ્યા છે. ગત રાત્રિ સુધી પડેલા સાર્વત્રિક વરસાદથી જિલ્લામાં અનેક સ્થળે જળમગ્ન સ્થિતિ નિર્માણ પામી હતી. ત્યારે મુન્દ્રા તાલુકાના લૂંણી પાસેની પાપડી નદીમાં પૂર આવ્યુ હતું તે દરમિયાન નદી પરના બેઠા પુલ પરથી પસાર થતી એક કાર 4થી 5 ફૂટ […]

મુન્દ્રાના રંધના સમુદ્રમાં સ્ટંટબાજી કરતા નબીરાની બે થાર કાદવમાં ફસાયા બાદ ભરતીમાં ડુબી

ભૂજઃ ગાંધીધામના બે નબીરાઓ બે થાર જીપ લઈને મુન્દ્રાના ભદ્રેશ્વર નજીક આવેલા રંધ બંદરના ચોપાટી વિસ્તારમાં ફરવા માટે આવ્યા હતા. અને વિડિયો બનાવવા માટે બન્ને થાર જીપને સમુદ્રના મોજામાં લઈ ગયા હતા. દરમિયાન બન્ને જીપ સમુદ્રની રેતીમાં ફસાઈ ગઈ હતી. બન્ને યુવાનોએ તેના પણ વિડિયો બનાવ્યો હતો. ત્યારે સમુદ્રમાં ભરતી હોવાથી મોટુ મોજુ આવતા બન્ને […]

મુન્દ્રાના ભુજપર ગામ નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા 4 કિશોરો ડુબ્યા, બેના મૃતદેહો મળ્યા

ભૂજઃ રાજ્યમાં નદી, તળાવો. ડેમ અને કેનાલો તેમજ બીચ પર નહાવા માટે જતાં લોકોના ડૂબી જવાના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બનાવ મુદ્રા નજીક નર્મદા કેનાલમાં નહાવા માટે પડેલા ચાર કિશોરો ડૂબી જવાનો બનાવ બન્યો છે. આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી ગયા હતા. અને પોલીસને જાણ કરાતા તરવૈયાની મદદથી કિશોરોની શોધખોળ હાથ […]

રાજભવન ખાતે મુંદ્રાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્યપાલની શાબાશી સહ માર્ગદર્શન

મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો પ્રાકૃત ખેતી અપનાવતા થાય અને લોકોને કેમીકલ ખાતર મુક્ત ખોરાક મળી રહે તેવા ઉમદા ઉદ્દેશને સાકાર કરવા ફાઉન્ડેશને બીડું ઝડપ્યું છે. આ સંદર્ભે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવવા ગુરૂવારે ગુજરાતના રાજયપાલની રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે ચર્ચા કરી ખેત ઉત્પાદનમાં […]

DRI એ મુન્દ્રા સેઝ ખાતે ચાલતા 100 કરોડના દાણચોરીના રેકેટના માસ્ટરમાઇન્ડ્સને પકડ્યા

દાણચોરીના રેકેટના માસ્ટરમાઇન્ડ્સ ઝડપાયા  DRI એ મુન્દ્રા સેઝ ખાતે ચાલતા 100 કરોડના રેકેટનો કર્યી પર્દાફાશ  અમદાવાદ:  દાણચોરી કરતી કાર્ટેલ સામે મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) અમદાવાદ દ્વારા મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) મારફતે ચાલતા દાણચોરીના રેકેટના ત્રણ માસ્ટર માઇન્ડની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રૂ.100 કરોડનો દાણચોરીનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. ડીઆરઆઈની […]

શાળામાં હિન્દુ બાળકોને નામઝ શીખવાડતો વીડિયો વાયરલ, વિવાદ વકરતા સંચાલકોએ માગી માફી

સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓમાં નારાજગી ફેલાઈ બીજી વખત આવી ભૂલ નહીં કરવાના શાળાએ આપી ખાતરી અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના મુદ્રાંમાં એક ખાનગી શાળામાં હિન્દુ બાળકોને મનાઝ પઢવા શિખવાડતો વીડિયો સામે આવ્યો હતો. જેના પગલે હિન્દુ સંગઠનો અને વાલીઓમાં નારાજગી ફેલાઈ હતી. બીજી તરફ વીડિયોને પગલે વિવાદ વકરતા સ્કૂલ સંચાલકોએ માફી માગી હતી. તેમજ બાળકોને વિવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code