1. Home
  2. Tag "munger"

મુંગેરમાં ASIના મોત બાદ પોલીસ એક્શનમાં, એન્કાઉન્ટરમાં ગુનેગાર ઠાર

મુંગેરના મુફાસિલ પોલીસ સ્ટેશનમાં તૈનાત જમાદાર સંતોષ કુમાર સિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાત્રે બદમાશોએ એએસઆઈને તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા મારીને ઈજા પહોંચાડી હતી. હવે આ મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એન્કાઉન્ટરમાં ગુનેગાર ગુડ્ડુ યાદવને ઘાયલ કર્યો છે. ઈજાગ્રસ્ત ગુડ્ડુને જમણા પગમાં ગોળી વાગી હતી. આ સિવાય મુંગેર […]

મુંગેરમાં જમાદાર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો, હોસ્પિટલમાં મોત

અરરિયા જિલ્લાના ફુલકાહા પોલીસ સ્ટેશનમાં તૈનાત જમાદાર રાજીવ રંજન માલની હત્યાને 48 કલાક પણ વીતી ગયા ન હતા, જ્યારે મુંગેરના મુફાસિલ પોલીસ સ્ટેશનમાં તૈનાત જમાદાર પર બદમાશોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. મુફસીલ પોલીસ સ્ટેશનના જમાદાર સંતોષ કુમાર સિંહ જેઓ પરસ્પર તકરારનું સમાધાન કરવા ગયા હતા તેમના પર બદમાશોએ તિક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે હુમલો […]

આ છે દેશનું અવું ગામ કે જ્યાં નથી મનાવવામાં આવતી હોળી, ના રંગોની મજા ના ઘરમાં બને છે પકવાન, જાણો આ ગામ વિશે

અહીં નથી મનાવવામાં આવતી હોળી બિહારના મુંગેર જીલ્લાનું તારાપુર ગામ વર્ષોથી અહી કોઈ રંગોથી નથી રમતુ ઘરમાં કપવાન પણ નથી બનતા હોળીને હવે 2 દિવસની જ વાર છે ત્યારે દેશભરમાં હોળીનો અનેરો ઉત્સાહ જોવા મળે છે જો કે આજે વાત એક ગામની કરીશું કે જ્યા વર્ષોથી હોળી જ નથી મનાવાતી આ સાથએ જ ન તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code