1. Home
  2. Tag "MUNNA BHAI MBBS"

મુન્નાભાઈ અને સર્ટિકની જોડી ફરી જામશે, બન્ને અભિનેતાઓ એ સાથે શેર કરેલા વીડિયો એ આપી હિંટ

 મુંબઈઃ-  બોલિવૂડ અભિનેતા સંજય દત્ત અને અરશદ વારસીની જોડી મુન્ના ભાઈ અને સર્ટિકને કેરેક્ચટરથી જાણીતી બની હતી મુન્ના ભાઈ એમબીબીએસ ફિલ્મ બાદ આ બન્ને અભિનેતાઓની જુગલ જોડી ફેમસ થઈ ત્યારે હવે તાજેતરમાં બન્ને અભિનેતાઓ એ પોતાનો સાથે એક ફોટો શેર કર્યો છએ જેને લઈને તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. જાણો આ ફોટો જોઈને મુન્ના ભાઈ […]

વર્ષો પછી ફરી જોવા મળશે મુન્નાભાઈ અને સર્કિટની જોડી,સંજય દત્તે પોસ્ટર શેર કરી આપી માહિતી

મુંબઈ:તમને મુન્નાભાઈ અને સર્કિટની જોડી તો યાદ જ હશે.આ પરફેક્ટ અને સૌથી મનપસંદ જોડી ફરી એકવાર જોવા માટે તૈયાર થઈ જાઓ.જી હા, સંજય દત્ત અને અરશદ વારસી ફરી એકવાર સાથે જોવા મળવાના છે.સંજય દત્તે એક પોસ્ટર શેર કરીને આ વિશે માહિતી આપી છે. ફેન્સ ઘણા સમયથી સંજય દત્ત અને અરશદ વારસીની મુન્નાભાઈ 3ની રાહ જોઈ […]

અમદાવાદ જિલ્લામાં દવાખાના ખોલીને બેસી ગયેલા બોગસ 15 તબીબો પકડાયા

અમદાવાદ : કોરોનાના કપરા કાળમાં ઘણા તબીબોએ દર્દીઓની રાત-દિવસ ઉમદા સેવા કરી હતી જ્યારે ગામડાંમાં કેટલાક ડીગ્રી વિનાના બની બેઠેલા તબીબોએ દર્દીઓની લાચારીનો પુરતો લાભ ઉટાવ્યો હતો. લોકોની જીંદગી સાથે રમત કરતા બનાવટી ડોકટરોનો પણ રાફડો ફાટ્યો હતો. માત્ર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં  જ ચાલુ વર્ષે 15 જેટલા બનાવટી ડોકટરો ઝડપાયા હતા. કોરોના કાળમાં બનાવટી દવાઓ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code