સુરતમાં નશો કરવા માટે રૂપિયા ન આપતા રત્ન કલાકાર સગીરની હત્યા
રસ્તે જતાં રત્ન કલાકાર પાસે નશો કરવા રૂપિયાની માગણી કરી હતી રત્નકલાકાર પાસે માત્ર 10 રૂપિયા હોવાથી રૂપિયા આપવાનો ઈનકાર કર્યો હતો, નસેડીબાજ શખસે રિક્ષાચાલક પર પણ છરીના ઘા ઝંક્યા સુરતઃ શહેરના કાપોદ્રામાં રત્ન કલાકાર રસ્તા પરથી જઈ રહ્યો હતો ત્યારે એક નસેડી યુવાને સગીર રત્ન કલાકાર યુવાનને ઊભો રાખીને નશો કરવા માટે રૂપિયાની માગણી […]