મશરૂમને આહારમાં કરો સામેલ, આરોગ્ય માટે છે ખુબ ફાયદાકારક
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં મશરૂમની ખોરાક તરીકે માંગમાં અધધ વધારો થયો છે. ફાઈવ સ્ટાર હોટેલ થી લઈને નાના રેસ્ટોરાં માં પણ તેની માગમાં ઉછાળો આવ્યો છે ત્યારે મશરૂમ કેટલું સ્વાસ્થ્ય વર્ધક છે. કયા મશરૂમ ભોજનમાં કઈ શકાય તેને વિગતે સમજીએ. મશરૂમ એક કુદરતી સુપરફૂડ છે જે જરૂરી પોષકતત્ત્વોથી ભરપૂર છે. તે ખાવામાં સ્વાદિષ્ટ તો છે […]