1. Home
  2. Tag "Music"

ફિલ્મ જગતના જાણીતા સંગીતકાર એ.આર.રહેમાનની ધૂનની નકલ મામલે મુશ્કેલીઓ વધી

પ્રખ્યાત સંગીત નિર્દેશક એ.આર.રહેમાન ફરી એકવાર વિવાદમાં ફસાયાંનું જાણવા મળે છે. દિલ્હી હાઈકોર્ટે તેમને અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝને ધૂનની નકલ કરવાના આરોપસર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલો ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 2’ના ગીત ‘વીરા રાજા વીરા’ સાથે જોડાયેલો છે. કોર્ટે આ મામલે રહેમાનને નોટિસ મોકલી છે. પદ્મશ્રી પુરસ્કાર […]

જોરથી મ્યુઝિક સાંભળવાથી કાન પર પડે છે ખરાબ અસર, ડોક્ટરે આપી આ ખાસ ટિપ્સ

કલાકો સુધી ઈયરફોન અને હેડફોનનો ઉપયોગ કરવાથી કાનમાં ગંદકી જમા થવા લાગે છે. જેના કારણે કાનમાં ઈન્ફેક્શન થાય છે. તેનાથી સાંભળવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે. જો તમે ફુલ વોલ્યુમમાં ગીત સાંભળો છો તો ઓછા સમય માટે સાંભળવાનો પ્રયાસ કરો. કારણ કે આપણે મોટેથી સંગીત સાંભળવાનું ટાળવું જોઈએ, તે આપણી શાંતિને પણ ખલેલ પહોંચાડે […]

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એફ. ફાઉન્ડેશન આયોજિત અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિના મંચ ઉપર ભારતની પરંપરાગત કલા, સંગીત અને નૃત્ય જીવંત બન્યા

અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપના  મહેતા પરિવાર-પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિ વિવિધ પ્રકારના પ્રદર્શનોને એક સાથે લઈને આવી છે, જેણે યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામ વયના દર્શકોને મોહિત કર્યા છે. શુક્રવારે યોજાયેલ માર્શલ-આર્ટ ઉપર આધારિત સમકાલીન નૃત્ય, ૧૭મી સદીના પરંપરાગત સંગીત, પ્રયોગાત્મક રંચમંચ અને ભારતનાટ્યમ, કથક, મોહિનીઅટ્ટમ સહિતના ભારતીય શાસ્ત્રીય […]

ભણતી વખતે ગીતો સાંભળતા હોવ તો જાણો કેવું મ્યુજિક છે ફાયદાકારક

અભ્યાસ હંમેશા શાંત વાતાવરણમાં કરવું જોઈએ, તેનાથી ધ્યાન ભટકતું નથી અને વાંચેલી વસ્તુઓ ઝડપથી યાદ રહે છે. વારંવાર ઘરના વડીલો અને શાળાના શિક્ષકોને આવું કહેતા સાંભળ્યા હશે. પણ કેટલાક લોકો એવા હોય છે જે અભ્યાસ કરતી વખતે ગીતો સાંભળે છે. એક્સપર્ટ માને છે કે વાંચતા હોઈએ ત્યારે ગીતો સાંભળવા ખરાબ આદત છે. તેનાથી મેમરી પર […]

અપૂરતી ઉંઘને કારણે થાય છે સ્વાસ્થ્ય પર અસર, શાંતિપૂર્ણ ઊંઘ માટે અપનાવો આ 5 યુક્તિઓ

OTT પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાના આગમનથી, લોકોનો સ્ક્રીન સમય ઝડપથી વધ્યો છે. જ્યારે તે સારો ટાઈમપાસ છે અને લોકોના મૂડને તાજું કરે છે, ત્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ સૂવા માટે પણ કરે છે. જે લોકોને સારી કે ઝડપથી ઊંઘ નથી આવતી, તેઓ ઊંઘવા માટે લાંબા સમય સુધી ટીવી જોતા રહે છે અને તેને જોતા જ […]

મનને શાંત કરવા માંગતા હોવ તો દિવસમાં 5 કામ કરો, તમારું મગજ તેજ બનશે

આજની જીવનશૈલી અને કામના દબાણ વચ્ચે મનને તણાવમુક્ત અને શાંત રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તેનાથી તમારી ઉત્પાદકતા વધે છે અને તમારું મગજ વધુ સારી રીતે કામ કરે છે. આખો દિવસ વ્યસ્ત જીવન અને કામની વચ્ચે મનને તણાવમુક્ત અને શાંત રાખવું ખૂબ જ જરૂરી છે. તમારું મન જેટલું હળવું હશે, તેટલી તેની ઉત્પાદકતા […]

વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે શું સંબંધ ધરાવે છે મ્યૂઝિ, જાણો સંગીતની સ્વાસ્થ્ય પર પડતી સકારાત્મક અસરો વિશે

  ગુસ્સા પર કંટ્રોલ કરવામાં મ્યૂઝિક મહત્વનો ભાગ ભજવે પ્રાણીનો પણ અસર કરેલ છે મ્યૂઝિક માનવ જીવમાં તમામ પ્ગુરકારના ગુણો  અવગુણો જોવા મળે છે પરિસ્થિતિ  પ્રમાણે માનવી પોતાનું રિએક્શન આપે છે.જેમાં એક ગુણ છે ગુસ્સો, જો કે તે ગુણ નહી આપણે અવગુણ કહીશું, પણ માનવ ભગવાન પણ નથી કે તેને ગુસ્સો ન આવે. આજકાલ નાના […]

વીડિયો રેકોર્ડિંગ પર પણ વાગતું રહેશે મ્યુઝિક,જાણો રીત

આપણા સ્માર્ટફોનમાં આવી ઘણી સેટિંગ્સ હોય છે, જેના વિશે સામાન્ય રીતે ઓછા લોકો જાણતા હોય છે. આવા જ એક સેટિંગમાં વિડીયો બનાવતી વખતે ફોનમાંથી ઑડિયોને બેકગ્રાઉન્ડમાં વગાડવો. જો તમે ફોન પર સંગીત વગાડ્યું હોય અને વિડીયો ચાલુ કરો, તો સંગીત બંધ થાય છે. એટલે કે મ્યુઝિક અને વિડીયો રેકોર્ડિંગ એક સાથે થઈ શકતું નથી.વિડીયો રેકોર્ડિંગ […]

સંગીત અને શાંતિઃ- સંગીત તમારા મનને રાખે છે પ્રફુલીત, જાણો સંગીત સાંભળવાથી થતા ફાયદાઓ વિશે

સંગીત સ્વાસ્થ્ય માટે લાભકારી સંગીત માણસના સ્ટ્રેસને ઓછો કરે છે નવા વિચાર આવવાની જગ્યા બનાવે છે આપણે હાલતા ચાલતા કઈ કામ કરતા કંઈકને કંઈક ગુગનાતા હોય છે,એટલે કે કંઈક ગાતા રહેતા હોઈએ છીએ,કારણ કે ગાવું એ જાણે આપણાને આનંદ આપે છે. એજ રીતે સંગીતને સાંભળવાથી પણ આપણો સ્ટ્રેસ દૂર થાય છે અને આપણાને એક અલગ […]

ઉત્તરપ્રદેશઃ કાનમાં હેટફોન લગાવીને સંગીત સાંભળવાના શોખીનો માટે લાલબતી સમાન કિસ્સો

લખનૌઃ યુવાનોમાં સ્માર્ટફોનનું ગાંડપણ વધારે જોવા મળે છે. ફોનમાં એટલા ખોવાઈ જાય છે કે, આજુબાજુમાં શું થઈ રહ્યું છે તે પણ તેમને ભાન રહેતું નથી. એટલું જ નહીં અનેક યુવાનો કાનમાં હેડફોન લગાવીને મોબાઈલમાં ગીતો સાંભળવામાં એકલા મશગુલ થઈ જાય છે કે, કેટલાક વાર દુર્ઘટનાનો ભોગ પણ બને છે. આવો જ આંખ ખોલનારો કિસ્સો ઉત્તરપ્રદેશના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code