મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છેઃ ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે રાજકોટની ફેમિલી કોર્ટના આદેશને રદ કરતા આ ચુકાદો આપ્યો, મુસ્લિમ લગ્ન મુબારત દ્વારા સમાપ્ત કરી શકાય છે, મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ પણ આવી કોઈ પ્રથા અનુસરવામાં આવતી નથી અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ દંપતિના છૂટાછેડા કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. ફેમિલી કોર્ટના આદેશને રદ કરતા હાઈકોર્ટે કહ્યું છે કે, ‘મુસ્લિમ દંપતિ પણ મુબારત એટલે […]