મ્યાનમારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.0 નોંધાઈ
મ્યાનમારમાં ભૂકંપના આંચકા 5.0 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી:મ્યાનમારના મોગોકમાં સોમવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી.યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર મોગોકના ઉત્તરપશ્ચિમમાં 72 કિલોમીટરની ઊંડાઈએ હતું. હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. આ પહેલા 26 નવેમ્બરના દિવસે […]


