તખ્તાપલટ બાદ મ્યાનમાર પર પ્રતિબંધ મૂકવાની US રાષ્ટ્રપતિ જો બાઇડેનની ચેતવણી
મ્યાનમારમાં તખ્તાપલટ પર અમેરિકાની પ્રતિક્રિયા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને મ્યાનમાર પર પ્રતિબંધની આપી ચેતવણી મ્યાનમારમાં લશ્કરી બળવો એ લોકશાહી પર પ્રત્યક્ષ હુમલો: જો બાઇડેન વોશિંગ્ટન: મ્યાનમારમાં હાલમાં તખ્તાપલટની સ્થિતિ સર્જાઇ છે. હાલમાં ત્યાં સેના દ્વારા શાસન ધુરા પર કબજો કરી લેવાયો છે. તે ઉપરાંત સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને પણ ઘરમાં નજરકેદ કરાયા છે. […]


