નડિયાદના સલુણ ગામે બે જુથ વચ્ચે મારામારી, પથ્થરામારમાં 5 લોકોને ઈજા
બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ બે જુથો આમને-સામને આવી ગયા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી નડિયાદઃ ખેડા જિલ્લાના નડિયાદના સલુણ ગામે ગઈકાલે સાંજે નજીવી વાતે બોલાચાલી થયા બાદ બે સમાજના ટોળાં આમને-સામને આવી ગયા હતા. અને મારામારીમાં 5 લોકોને ઈજાઓ થઈ હતી. જેમાં બે […]