અમદાવાદના નગર દેવી ભદ્રકાળી માતાજી 26મી ફેબ્રુઆરીએ નગરયાત્રાએ નિકળશે
અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026: શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજી અમદાવાદના સ્થાપના દિને ભક્તોને દર્શન આપવા પરિક્રમાએ નિકળશે. 26 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે, ત્યારે શહેરના ભદ્ર કિલ્લામાં સ્થાપના કાળથી બિરાજમાન નગરદેવી ભાદ્રકાળી માતા બીજી વખત નગરચર્યા નીકળશે, તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ અંગે શ્રીરામ બલી પ્રાગ તિવારી ટ્રસ્ટના ચેરમેન […]


