મહાકુંભ: નમામિ ગંગે મિશને અનોખો રેકોર્ડ બનાવ્યો
લખનૌઃ મહાકુંભ 2025 ફક્ત એક આધ્યાત્મિક ધાર્મિક વિધિ નહીં પરંતુ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે એક જન આંદોલન બની ગયું છે. નમામિ ગંગે મિશને ગંગાની શુદ્ધતા અને પવિત્રતા જાળવવા માટે 10 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સક્રિય કર્યા છે, જ્યારે સલોરી, રસુલાબાદ અને નૈની ખાતે ત્રણ નવા STP પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગંગા અને યમુનાની […]