1. Home
  2. Tag "Narendra Modi"

આજે ઇદ ઉલ અધા, પીએમ મોદી, રાહુલ ગાંધીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

આજે સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક થઇ રહી છે કે બકરી ઇદની ઉજવણી પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શુભકામનાઓ પાઠવી ઇદ મુબારક! ઇદ-ઉલ-અજહાની હાર્દિક શુભકામનાઓ: PM મોદી નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં ઇદ ઉલ અધાની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે. પાટનગર દિલ્હીમાં પણ ઇદ નિમિત્તે અનેક પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. લોકો ઇદની નમાઝ પઢવા વહેલી […]

અમદાવાદના એએમએમાં જાપાની ઝેન ગાર્ડનનું વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં જાપાની ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઓનલાઈન ઉદઘાટન કર્યું હતું. સાથે જ વડાપ્રધાને મેનેજમેન્ટના સભ્યોને પણ સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, આ ભારત અને જાપાનની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો દર્શવાતું એક ઉદાહરણ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  જાપાની ઝેન ગાર્ડનનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધન કરતા જણાવ્યું હતું […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પાંચ એકર જમીનમાં 100 કરોડના ખર્ચે ભૂલભુલૈયા ગાર્ડન બનાવાશે

અમદાવાદઃ રાજ્યમાં કેવડિયા કોલોની નજીક આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. છેલ્લા બે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિકાસને ચાર ચાંદ લાગી ગયા છે. કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 5 એકર જમીનમાં ભુલભુલૈયા ગાર્ડન તૈયાર કરાઇ રહ્યો છે. ગત વર્ષે 17 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ એક દિવસમાં […]

મન કી બાત: તમે વેક્સિન લીધી કે નહીં, મારી માતાએ પણ વેક્સિનના બંને ડોઝ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીનો આજે ‘મન કી બાત’નો 78મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો. દેશને સંબોધન કરતાં મોદીએ કહ્યું, ‘વાત ટોક્યો ઓલિમ્પિકની થઈ રહી હોય, તો મિલ્ખા સિંહ જેવા મહાન ખેલાડીને કોણ ભૂલી શકે છે. થોડાંક દિવસ પહેલાં જ કોરોનાથી તેમનું નિધન થયું હતું, જ્યારે તેઓ હોસ્પિટલમાં […]

કાશ્મીરની 6 વર્ષની બાળકીનો પીએમ મોદીને પત્ર-કહ્યું હોમવર્કનું ભારણ વધારે છે

કાશ્મીરની 6 વર્ષની બાળકીનો પીએમ મોદીને પત્ર હોમવર્ક બાબતે પીએમ મોદીને કરી ટ્વિટ જમ્મુ-કાશ્મીરના ગવર્નરે ફરમાન જાહેર કર્યું શ્રીનગર: કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી દેશમાં હજુ પણ સ્કૂલો તથા શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. બાળકો ઘરેથી ભણી રહ્યા છે અને જે ઉંમરમાં બાળકોને મેદાનમાં રમવા કરવાનું હોય તે ઉંમરમાં તેઓ ઘરમાં લોક થઈને બેસવા મજબૂર બન્યા છે. […]

વડાપ્રધાન આજે PM-KISAN અંતર્ગત આર્થિક લાભનો 8મો હપ્તો જારી કરશે

PM-KISAN અંતર્ગત આર્થિક લાભનો હપ્તો આજે 8મો હપ્તો થશે જાહેર વડાપ્રધાન 8 મો હપ્તો કરશે જારી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 મેના રોજ એટલે કે આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત નાણાકીય લાભનો 8મો હપ્તો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 વાગ્યે જારી કરશે. આનાથી 9.5 કરોડથી વધુ લાભાર્થી કિસાન પરિવારોને રૂ. 19000 કરોડ […]

પીએમ મોદીનો મહત્વપૂર્ણ નિર્ણય, NEET PG ની પરીક્ષા 4 મહિના માટે મુલતવી

પીએમ મોદીએ લીધો નિર્ણય NEET PG ની પરીક્ષા સ્થગિત 4 મહિના માટે કરાઈ મુલતવી   કોરોનાના લીધે લેવાયો નિર્ણય દિલ્હી : કોરોનાના વધતા જતા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ વડાપ્રધાને તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતા વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પીએમ મોદીએ લીધેલા નિર્ણયોમાંથી એક એ છે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો

પીએમએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો આજે સવારે એઇમ્સ ખાતેથી લીધો બીજો ડોઝ પીએમએ કહ્યું,વાયરસને હટાવવા રસીકરણ જરૂરી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે દિલ્હી એઇમ્સ ખાતેથી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “આપણી પાસે વાયરસને હરાવવા માટે કેટલીક રીતોમાં વેક્સીનેશન એક છે.જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલ્દી […]

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાયું

અમદાવાદઃ શહેરમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ ઉદ્ઘાટન કહ્યું હતું. વિશ્વના સૌથી મોટા આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમના નવનિર્માણ અને દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ બનાવવાની પ્રેરણા નરેન્દ્ર મોદીએ જ આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી કાર્યભાળ સંભાળી રહ્યાં હતા તે સમયે તેઓ જીસીએ સાથે પણ […]

લોક લાડીલા નેતા પીએમ મોદીના સફળ જીવનના 70 વર્ષ થયા પુરા – રાષ્ટ્રપતિ અને અમિત શાહ સહિતના નેતાઓએ પાઠવી જન્મ દિવસની શુભેચ્છાઓ

પીએમ મોદીના 70 વર્ષ થયા પુરા 17 સપ્ટેમ્બર 1950મા તેમનો જન્મ થયો હતો તેમના જમ્ન દિવસ નિમિત્તે લાખો લોકોએ શુભેચ્છાઓ પાઠવી આ ખાસ દિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે દેશના પીએમ મોદી આજે 70 વર્ષના થઈ ચૂક્યા છે,સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code