1. Home
  2. Tag "Narendra Modi"

નરેન્દ્ર મોદી ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરને મળ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતની મુલાકાતે આવેલા ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં મળ્યા હતા. તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને નેતાઓએ મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ભારત અને […]

નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટના રોજ વારાણસીની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે ઉત્તર પ્રદેશના વારાણસીમાં આશરે 2200 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. આ પ્રોજેક્ટ્સ અનેક ક્ષેત્રોને પૂરા પાડે છે, જેમાં માળખાગત સુવિધા, શિક્ષણ, આરોગ્યસંભાળ, પર્યટન, શહેરી વિકાસ અને સાંસ્કૃતિક વારસાનો સમાવેશ થાય છે જેનો ઉદ્દેશ્ય […]

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની ગુજરાત યાત્રા એકતાનો મહત્ત્વપૂર્ણ સંદેશ: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિસ્તારની મુલાકાત લીધી છે. ઓમર અબ્દુલ્લાએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વખાણ કર્યા. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાતના પ્રવાસને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમની આ યાત્રા એકતાનો મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ લખ્યું કે, કાશ્મીરથી કેવડિયા […]

ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ વર્ષો બાદ ભારત આવ્યા, નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હીઃ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આજનો દિવસ આપણા સંસ્કૃતિક વારસા માટે આનંદદાયક છે. દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે ભગવાન બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષો હવે ભારત પરત આવ્યા છે. આ અવશેષો ભારતના ભગવાન બુદ્ધ અને તેમની શિક્ષાઓ સાથેના ઊંડા સંબંધને દર્શાવે છે. દેશની સમૃદ્ધ સંસ્કૃતિના વિવિધ પાસાઓને સંરક્ષિત રાખવાની […]

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો, PM તરીકે 4078 દિવસ પૂર્ણ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે 4,078 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ રીતે, તેમણે 24 જાન્યુઆરી, 1966 થી 24 માર્ચ, 1977 સુધી સતત 4,077 દિવસ સુધી પ્રધાનમંત્રી રહેવાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ સિદ્ધિ સાથે, પ્રધાનમંત્રી મોદી ભારતના ઇતિહાસમાં બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બન્યા છે, […]

નરેન્દ્ર મોદી બે દિવસીય બ્રિટન પ્રવાસે લંડન પહોંચ્યા

નવી દિલ્હીઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમરના આમંત્રણ પર બે દિવસીય પ્રવાસે લંડન પહોંચ્યા છે. મોડી રાત્રે લંડન પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લંડન પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તેમની આ યાત્રા બંને દેશો વચ્ચેની આર્થિક ભાગીદારીને વધુ મજબૂત કરશે. તેમણે ઉમેર્યું કે […]

ચોમાસુ સત્ર એ વિજયનો ઉત્સવ છે, ઓપરેશન સિંદૂરમાં 100% લક્ષ્યો પ્રાપ્ત થયાઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી:  સંસદનું ચોમાસા સત્ર શરૂ થયું હતું. વડાપ્રધાન મોદી સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ચોમાસા સત્રમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા હતા. સત્ર શરૂ થાય તે પહેલાં, પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ સંકુલમાં દેશને સંબોધન કર્યું છે. તેમણએ જણાવ્યું હતું કે, “સંસદનું આ ચોમાસા સત્ર વિજય ઉજવણી જેવું છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ભારતનો ધ્વજ ફરકાવવો […]

નરેન્દ્ર મોદીએ 17મી બ્રિક્સ સમિટમાં ભારતના આગામી અધ્યક્ષપદ માટેનો રોડમેપ રજૂ કર્યો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિયો ડી જાનેરોમાં યોજાયેલી 17મી બ્રિક્સ સમિટમાં ભારતના આગામી અધ્યક્ષપદ માટેનો રોડમેપ રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે ભારત આવતા વર્ષે ‘માનવતા પહેલા’ના અભિગમ સાથે બ્રિક્સને નવા સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કરશે. આબોહવા પરિવર્તન અને આરોગ્ય સુરક્ષા જેવા મુદ્દાઓ ભારતની પ્રાથમિકતા રહેશે. રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ, […]

નરેન્દ્ર મોદી આર્જેન્ટિના પહોંચ્યા, 57 વર્ષમાં કોઈ ભારતીય પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યાં

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર માઈલીના આમંત્રણ પર સત્તાવાર મુલાકાતે આર્જેન્ટિના પહોંચ્યા. આ મુલાકાતનો હેતુ વૈશ્વિક દક્ષિણ સાથે ભારતના જોડાણને મજબૂત બનાવવા અને દક્ષિણ અમેરિકન દેશ સાથેના સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. એઝેઇઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું આગમન થતાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. આર્જેન્ટિના પહોંચ્યા પછી પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ […]

ભારત તેના ભાગીદારો સાથે ગ્લોબલ સાઉથને વૈશ્વિક મંચ પર યોગ્ય સ્થાન આપશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે પોર્ટ ઓફ સ્પેનના પ્રતિષ્ઠિત રેડ હાઉસ ખાતે ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર સાથે વ્યાપક વાટાઘાટો કરી હતી. વાટાઘાટો બાદ, બંને દેશોએ માળખાગત સુવિધાઓ અને ફાર્માસ્યુટિકલ્સ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે છ કરારો પર હસ્તાક્ષર કર્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને દેશો આર્થિક સંબંધોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code