1. Home
  2. Tag "Naresh Patel"

ખોડલધામના અગ્રણી નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાનું હાર્દિકે પટેલે આપ્યું આંમત્રણ,

અમદાવાદ:  રાજ્યમાં લેઉવા પાટિદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા કાગવડમાં આવેલા ખોડલધામના અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઘણા સમયથી પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અને એક સમયના પાટિદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે નરેશ પટેલને પત્ર લખીને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ આપતા રાજકિય માહોલ ગરમાયો […]

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સુરત આવતા કોંગ્રેસ, ‘આપ’ના નેતા મળ્યા પણ ભાજપ નેતાઓ અગળા રહ્યા

સુરતઃ લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા ખોડલધામમાં પાટોત્સવની જોરશોરથી તૈયારી ચાલી રહી છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પાટીદારોના ગઢ મનાતા સુરતમાં નરેશ પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસ અને આદમી પાર્ટીના નેતાઓ નરેશ પટેલની મુલાકાત લેતા જોવા મળ્યા હતા પરંતુ ભાજપનો એકપણ નેતા નરેશ પટેલની આગળ ફરકયો નહોતો, જેને લઈને અનેક તર્ક-વિતર્કો […]

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ કહે છે, પાટીદાર સમાજ કહેશે તો રાજકારણમાં ઝંપલાવીશ

રાજકોટઃ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ જણાવ્યું હતું કે, જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારા માટે ચૂંટણી લડવા સિવાય કોઇ વિકલ્પ નથી. આ સાથે જ તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત બાદ પાટીદાર સમાજનાં તમામ પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવવા અંગેનો વિશ્વાસ પણ  વ્યક્ત કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code