1. Home
  2. Tag "narmada canal"

બનાસકાંઠામાં 15મી માર્ચથી નર્મદા કેનાલમાં પાણી આપવાનું બંધ કરાશે

પિયત ટાણે જ કેનાલોમાં પાણી નહીં આપવાની જાહેરાતથી ખેડુતો ચિંતિત ભારતીય કિસાન સંઘે પાણી બંધ કરવાનો અમલ મહિના પછી લાગુ કરવા માગ કરી નર્મદા નિગમના અધિકારીઓ કહે છે. કે, કેનાલમાં મરામતનું કામ કરવું જરૂરી છે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલથી સિંચાઈનો લાભ મળતા કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે. તેથી જિલ્લાના ખેડુતોની આવક પણ વધી છે. જિલ્લાના […]

કચ્છના વાગડ વિસ્તારમાં નર્મદા કેનાલમાં 4 જણા ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા

ખેતરમાં કામ કરતા શ્રમજીવી પરિવારનો સગીર કેનાલમાં પડ્યો, સગીરને બચાવવા માટે તેનો પરિવાર એકપછી એક કેનાલમાં પડ્યો, લાપત્તા બે વ્યક્તિઓની શોધખોળ જારી ભૂજઃ કચ્છના વાગડ વિસ્તારમાં નર્મદા કેનાલ વધુ એક વખત માનવ જીવ માટે ઘાતક નીવડી છે. ગત તા.23ના ખારોઇ પાસે પિતા પુત્રના કેનાલમાં ડૂબી જવાની ઘટના વિસરાઈ નથી ત્યાં ફરી નર્મદા કેનાલમાં ડૂબી જતા […]

નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી સામે કડક પગલાં લેવાશે

કચ્છ જલધારાની ખેડુતોને માગણા પત્રક ભરવાની અપીલ, સિંચાઈના બાકી લેણાની રકમ જમા કરાવવા સુચના, નહેર માટે સંપાદિત જમીન પર બાંધકામ ન કરવા પણ તાકીદ કરાઈ ભૂજઃ કચ્છમાં નર્મદાના નીર સિંચાઈના હેતુથી વહેતા થયા બાદ રાપર, ભચાઉ, માંડવી તાલુકાના ખેડૂતો બમણું પાક લણતા થયા છે. સાથે સાથે પાણી ચોરીના કેસ પણ એટલા જ વધતા નર્મદા નિગમની […]

વાઘોડિયા નજીક કાર હીટ થતાં બે યુવાનો પાણી લેવા કેનાલમાં ઉતર્યા, ડુબી જતાં બે લાપત્તા

વડોદરાઃ પાવાગઢથી દર્શન કરીને પરત કરીને પાંચ યુવાનો કારમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે વાઘોડિયાના ખંડીવાળા ગામ પાસે પહોંચતા કાર હીટ થઈ હતી. તેથી રોડ સાઈડમાં પસાર થતી નર્મદાની કેનાલમાં બે યુવાનો પાણી લેવા માટે ઉતર્યા હતા. દરમિયાન બોટલમાં પાણી ભરતા સમયે એક યુવાનનો પગ લપસતા કેનાલમાં ખાબક્યો હતો. તેથી તેના બચાવવા જતાં બીજો યુવાન […]

સુરેન્દ્રનગર જિલ્લામાં આગોતરા પાકને બચાવવા નર્મદા કેનાલ દ્વારા સિચાઈનું પાણી અપાશે,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક સુક્કો અને વેરાન ગણાતો હતો. પણ કેટલાક વર્ષોથી નર્મદા કેનાલનો લાભ મળતા જિલ્લો હરિયાળો બનતો જાય છે. નર્મદા યોજનાને કારણે કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. જિલ્લાના મહેનતુ ખેડુતો હવે ત્રણે ય સીઝનમાં પાક લઈ રહ્યા છે. હાલ ચોમાસાની સીઝનના પ્રારંભ પહેલા જ ઘણાબધા ખેડુતોએ આગોતરૂ વાવેતર કરી દીધુ છે. ત્યારે સિંચાઈ […]

અમદાવાદના બે યુવાનો નર્મદા કેનાલ પર સેલ્ફી લેવા જતા કેનાલમાં ખાબક્યા,

અમદાવાદઃ કડીના બોરીસણા ગામની સીમમાં પસાર થતી નર્મદા કેનાલ પર ફરવા માટે આવેલા અમદાવાદના બે યુવાનો કેનાલના કાંઠે ઊભા રહીને સેલ્ફી લેતા હતા, ત્યારે એક યુવાનનો પગ લપસતા તે કેનાલમાં ખાબક્યો હતો. દરમિયાન તેને બચાવવા જતાં બીજો યુવાન પર કેનાલમાં પડ્યો હતો. બન્ને યુવાનો કેનાલના ધસમસતા પાણીમાં તણાયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના […]

અડાલજ નજીક નર્મદા કેનાલમાં ગાય ખાબકી, ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું

ગાંધીનગરઃ અડાલજ નજીકથી પાસર થતી નર્મદા કેનાલમાં પાણી પાવી માટે એક ગાય ઉતરી હતી. અને કેનાલની દીવાલના ઢાળમાં પગ લપસતા ગાય કેનાલમાં ખાબકી હતી. અને ડુબવા લાગી હતી. પાણીમાંથી બહાર નિકળીવા માટે તરફડિયા મારતી હતી. દરમિયાન કોઈ રાહદારીએ આ દ્રશ્ય જોઈને ગાંધીનગરની ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કેનાલ પર દોડી […]

કચ્છમાં માંડવીના નાની ખાખર પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ભૂજઃ નર્મદા યોજનાથી કચ્છને સારોએવો લાભ મળ્યો છે. નર્મદાના કેનાલ દ્વારા સિંચાઈ માટે પણ સુવિધા આપવામાં આવી છે. નર્મદા કેનાલમાં ગાબડાં પડવાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે. ત્યારે માંડવી તાલુકાના નાની ખાખર અને મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતાં લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. ભર ઉનાળે […]

બનાસકાંઠાના થરાદ વાવ સુઈગામ કમાન્ડની નર્મદા કેનાલમાં પાણી ચાલુ રાખવા રજુઆત

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ, વાવ, અને સુઈગામના કમાન્ડ એરિયામાં નર્મદા કેનાલમાં પાણી 30મી એપ્રિલ સુધી ચાલુ રાખવા ખેડુતોએ માગ કરી છે. અને આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે. કે, વાવ થરાદ સુઈગામ વિસ્તારના કમાન્ડ  વિસ્તારના ખેડૂતોએ પશુઓ માટે ઘાસચારો વાવેલો છે. જે હજુ એક મહિનો પાણી મળી રહે તો પશુઓને નિભાવામાં […]

કલોલ નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા 5 ડુબ્યાં, એકને બચાવી લેવાયો, 4 વ્યક્તિઓ હજુ લાપત્તા

ગાંધીનગરઃ જિલ્લાના કલોલ તાલુકાના ઉનાલી ગામ નજીક સાણંદ જવાના રોડ ઉપર નર્મદા કેનાલમાં નહાવા પડેલા કુલ પાંચ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં એક વ્યક્તિને ફાયરના જવાનોએ બહાર કાઢીને બચાવી લીધો હતો. જ્યારે ચાર વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ લોકો ડૂબ્યા હતા, જેમાં હાલમાં બે પુરુષ અને બે સ્ત્રીની શોધખોળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code