1. Home
  2. Tag "narmada canal"

કચ્છના રાપરમાં ફતેહગઢ નજીક નર્મદા કેનાલની મરામતનું કામ અનેક રજુઆતો બાદ અંતે હાથ ધરાયું

ભૂજઃ કચ્છમાં નર્મદાના પાણી એ લોકો માટે જીવાદોરી સમાન બન્યા છે. નર્મદાની પાણી સિંચાઈ માટે પણ આપવામાં આવતા હોવાથી કચ્છની સુકી ધરા હવે નંદનવન બની રહી છે. જિલ્લાના રાપર નજીક નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા હતા. તેમજ કેનાલના દીવાલની માટી પણ ઘસી આવતા પાણી આગળ જઈ શકતું ન હતું . અને છેલ્લા અઢી મહિનાથી […]

ગુજરાતમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા સાત દિવસ સુધી નર્મદા કેનાલમાં 17000 ક્યુસેક પાણી છોડાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. પરંતુ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. છૂટા-છવાયા વિસ્તારોમાં ઝાપટાંરૂપી વરસાદ વરસી રહ્યો છે. બીજીબાજુ ઘણાબધા ખેડુતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કરી દીધું છે. હવે વરસાદ ખેચાતા સિંચાઈના પાણી માટેની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે સરકારે આગામી સાત દિવસ સુધી પ્રતિદિન 17000 ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં ઠાલવીને ખેડુતોને […]

ધ્રાંગધ્રાઃ નર્મદા કેનાલમાંથી ડાયરેક્ટ મશીનો મુકીને પાણી લેતા ખેડુતોની પાઈપો તોડી નંખાતા રોષ

ધ્રાંગધ્રાઃ રાજ્યમાં વરસાદના આગમનને હજુ પખવાડિયા જેટલો સમય બાકી છે. બીજીબાજુ ઘણાબધા ખેડુતોએ કપાસ સહિતના પાકની આગોતરી વાવણી કરી દીધી છે. અને ખેડુતો નર્મદા કેનાલ પર મશીનો મુકીને પાણી ખેંચીને પિયત કરી રહ્યા છે. ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓએ એસઆરપીને સાથે રાખીને નર્મદા કેનાલ પર લગાવેલી પાઈપો તોડી નાંખતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સૂત્રોના […]

હળવદઃ નર્મદા કેનાલમાં મોટરકાર ખાબકી, પરિણીતાની લાશ મળી

સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં પતિની સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ શરૂ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમદાવાદઃ હળવદના અરિજગઢથી માળીયા તરફ જતી કેનાલ પાસેના માર્ગ ઉપરથી પસાર થતી મોટરકારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી કેનાલમાં ખાબકી હતી. મોટરકારમાં નવ પરણીત દંપતિ સવાર હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા જ […]

નર્મદા કેનાલ અને જળાશયોમાં શેવાળની ખેતી કરીને બાયોફ્યુઅલ બનાવી શકાશે

અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવ સામે તેનો વિક્લ્પ શોધી દેવામાં આવ્યો છે.એક એન્જિનિયર સ્ટુડન્ટે કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શનમાં એક એવું ફ્યુઅલ તૈયાર કર્યું છે. કે, જેનાથી પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને ફ્યુઅલના વાહનો ચાલી શકે છે. આ ઇજનેરે શેવાળમાંથી બાયોફ્યુઅલનું સર્જન કર્યું છે અને તેને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની સ્વિકૃતિ પણ મળી ચૂકી છે. કેન્દ્રની માન્યતા બાદ […]

કચ્છના માંડવીના બિદડા પાસે પોલીસ બંદોબસ્ત સાથે નર્મદા કેનાલનું કામ ચાલુ કરાયું

ભુજ  :  કચ્છમાં નર્મદા નહેરનાં માંડવી તાલુકામાં અટકેલા કામને આગળ ધપાવવા આખરે નર્મદા નિગમે બળપ્રયોગ કરીને પોલીસ બંદોબસ્ત સાથે માટીકામ શરૂ કરાવવાની ફરજ પડી હતી. નર્મદા નિગમે ખેડુતો પાસેતી જમીન સંપાદન કરીને ખડુતોને વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું હોવા છતા કેટલાક ખેડુતો કેનાલનું કામ શરૂ થવા દેતા નહતા. એટલે નિગમે પોલીસની મદદ લઈને કામ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code