કાલાવડના સનાળા ગામ નજીક નર્મદાની પાઈપમાં ભંગાણ સર્જાતા 10 ફુટ ઊંચા ફુવારો ઊડ્યો
જામનગરઃ જિલ્લાના કાલાવડ તાલુકામાંથી પસાર થતી નર્મદાની પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીનો 10 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો હતો. લાખો લિટર પાણી ખેડૂતના ખેતરમાં જતાં કપાસના ઊભા પાકને અને જમીનને નુકસાન થયું હતું. જોકે પાણી પુરવઠા વિભાગે પાણીપ લાઈનના ભંગાણની માહિતી મળ્યા બાદ તરત જ કામગીરી શરૂ કરી હતી, અને મરામતની કામગીરી કલાકોમાં પૂર્ણ કરવામાં આવી […]