નર્મદામાંથી સિંચાઈનું પાણી હવે છોડવામાં નહીં આવે, પીવા માટે પાણીનો જથ્થો અનામત રખાશેઃ મુખ્યમંત્રી
ગાંધીનગર: ગુજરાતમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે હવે રાજયના કોઈપણ ડેમોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં નહી આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં હવે પાણીને પીવા માટે જ અનામત રખાશે. રાજ્ય સરકાર માત્ર પીવાના પાણીને ધ્યાને રાખી તેનો સંગ્રહ કરશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કર્યું હતું […]