રાજકોટના ન્યારી-1 ડેમમાં નર્મદાના નીરનું આગમન
રાજકોટઃ શહેરમાં દર ઉનાળામાં પાણીની સમસ્યા રહેતી હોય છે. પરંતુ સૌની યોજના હેઠળ શહેરના આજી અને ન્યારી-1 ડેમ નર્મદાના નીરથી ભરીને શહેરીજનોને દરરોજ 20 મીનીટ પાણી આપવાનો નિર્ણય લેવાતા શહેરીજનોને રાહત થશે. શહેરના આજી ડોમને નર્મદાના નીરથી ભરી દીધો છે હવે ન્યારી-1 ડેમને ભરવામાં આવી રહ્યો છે. આ ડેમ 25 ફુટ ઊંડાઈ ધરાવે છે. સાંજ […]


