1. Home
  2. Tag "narol"

અમદાવાદના નારોલમાં મેડિકલના ગોદામમાં લાગેલી ભીષણ આગ 6 કલાક બાદ કાબુમાં આવી

અમદાવાદઃ  શહેરના નારોલ વિસ્તારમાં ગુજકોમાસેલ પાસે આવેલા શ્રીનાથ એસ્ટેટમાં એક મેડિકલના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આગની જાણ થતાં ફાયરબ્રિગેડની 18 ગાડીઓ સાથે 50થી વધુ જવાનોનો કાફલો દોડી ગયો હતો. અને 6 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. મેડિકલના ગોદામમાં સોલ્વન્ટનું કેમિકલ હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી. જેને કાબુમાં લેવા […]

નારોલથી વિશાલા જંકશન સુધીના છ-માર્ગીય રસ્તાને પહોળો કરીને આઠ માર્ગીય બનાવાશે

અમદાવાદઃ રાજ્યમાં વધતા જતાં ટ્રાફિકને લીધે હવે હાઈવે પર વધુ ઓવરબ્રીજ અને હાઈવેને પહોળા કરવાનું આયોજન કરાયુ છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં રૂ।. 3760.64 કરોડના ખર્ચે નવા 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામોને મંજૂર કર્યા છે. જેમાં સરખેજ–ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે 4 કી.મી. લંબાઇ 3 એલિવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે તેમજ અમદાવાદ શહેરમાં […]

અમદાવાદના નારોલ પાસે હીટ એન્ડ રનનો બનાવ,વૃદ્ધનું મોત

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના ટ્રાફિકથી ભરચક ગણાતા નારોલ સર્કલ પાસે લોડિંગરિક્ષા ચાલકને ટ્રકચાલકે ટકકર મારતા રિક્ષા પલ્ટી ખાતા એક વૃદ્ધનુ મોત નિપજયુ હતુ. હીટ એન્ડ રનના આ બનાવમાં અકસ્માત બાદ ટ્રક ફરાર થઈ થઈ હતો.  પોલીસે સીસીટીવીના કુટેજ મેળવીને નાસી છૂટેલા ટ્રકચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ અકસ્માતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code