1. Home
  2. Tag "NASA"

આકાશમાંથી ધરતી પર આવી રહી છે આ આફત, નાસાએ એલર્ટ જાહેર કર્યું

નવા વર્ષના પ્રારંભમાં જ એક એસ્ટેરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે વર્ષ 2020નો છેલ્લો એસ્ટેરોઇડ વર્ષ 2020 YB4 માત્ર 36 મીટર વ્યાસનો હતો 15 મીટરનો ક્ષુદ્રગ્રહ 2019 YB4 પૃથ્વીથી 6.4 મિલિયન કિ.મી.ના સુરક્ષિત અંતરેથી પસાર થશે કેલિફોર્નિયા: નવા વર્ષના પ્રારંભમાં જ વિશ્વ માટે એક ખરાબ સમાચાર છે. નાસાએ ચેતવણી આપી છે કે એક દાનવી 220 […]

ગૌરવ: નાસાના ચંદ્ર મિશન માટે ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીની પસંદગી

નાસાએ ચંદ્ર મિશન માટે 18 અવકાશયાત્રીઓના નામની યાદી જાહેર કરી નાસાએ મિશન માટે ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીની પણ કરી પસંદગી 18 અવકાશયાત્રીઓમાં 9 મહિલા અવકાશયાત્રીઓ પણ સામેલ વોશિંગ્ટન: અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ તેના આર્ટમિસ ચંદ્ર અભિયાન માટે 18 અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરી દીધી હતી. ગર્વની વાત એ છે કે નાસાના 18 અવકાશયાત્રીમાં એક […]

નાસાએ સ્પેસએક્સ સાથે મળીને ઇતિહાસ રચ્યો, ચાર અવકાશ યાત્રી ISS માટે થયા રવાના

સ્પેસએક્સે અવકાશી સંસ્થા નાસા સાથે મળીને ઇતિહાસ રચ્યો નાસાએ રવિવારે ચાર અવકાશયાત્રીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા આ મિશન પાર પડાયું વૉશિંગ્ટન: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ રવિવારે ચાર એસ્ટ્રોનોટને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા છે. સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા આ મિશન પાર પાડવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન […]

આજે 2020TK3 નામનો એસ્ટેરોઇડ પૃથ્વી નજીકથી થશે પસાર

અમેરિકાની અવકાશી સંસ્થા નાસા લઘુગ્રહની સંશોધન નોંધ રાખે છે 17 ઑક્ટોબરે પૃથ્વી નજીકથી 2020TK3 નામનો એસ્ટેરોઇડ પસાર થશે આ લઘુગ્રહનું પૃથ્વીથી અંતર પૃથ્વીથી ચંદ્રના અંતર જેટલું હશે વોશિંગ્ટન: અમેરિકાની અવકાશી સંસ્થા નાસા પૃથ્વીની નજીકથી પસાર થનારા લઘુગ્રહ એટલે કે એસ્ટેરોઇડની સંશોધન નોંધ રાખે છે જેમાં અગાઉ પસાર થયેલા કે આગામી સમયમાં આવનારા પીંડની માહિતી રાખે […]

કલ્પના ચાવલાના નામે નાસાનું સિગ્નસ એરક્રાફ્ટ અંતરીક્ષમાં થયું રવાના

અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ કલ્પના ચાવલાના નામે સિગ્નસ અવકાશયાન અંતરીક્ષામાં કર્યું રવાના નોર્થરોપ ગ્રુમેનનું આ અવકાશયાન એક માલવાહક યાન છે તે અવકાશ મથકને જરૂરી ચીજવસ્તુઓ પહોંચતી કરશે અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ ભારતના પહેલા મહિલા અવકાશ યાત્રી કલ્પના ચાવલાના નામે સિગ્નસ અવકાશયાનને અંતરીક્ષમાં રવાના કર્યું હતું. નોર્થરોપ ગ્રુમેનનું આ અવકાશયાન એક માલવાહક યાન છે જે અંતરીક્ષમાં […]

NASAનું Moon Mission: વર્ષ 2024માં ચંદ્ર પર પ્રથમવાર મહિલા ડગ માંડશે, મિશન પાછળ 2 લાખ કરોડનો થશે ખર્ચ

અંતરિક્ષ એજન્સી નાસાની ફરી ચંદ્ર પર મનુષ્યોને મોકલવાની યોજના નાસા વર્ષ 2024માં ચંદ્ર પર પ્રથમ મહિલા એસ્ટ્રોનૉટને ઉતારશે આ મિશન પર પુરુષ એસ્ટ્રોનોટ પણ સાથે જશે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા ફરી એકવાર ચંદ્ર પર મનુષ્યોને મોકલવાની યોજના બનાવી રહ્યું છે. વર્ષ 1972માં પ્રથમવાર ચંદ્ર પર મનુષ્યને મોકલવામાં આવ્યા હતા. NASA પ્રમુખ જિમ બ્રિડેનસ્ટીનએ જણાવ્યું કે […]

ભાવિ અંતરીક્ષ પ્રોજેક્ટ માટે નાસાની તૈયારી, હવે ચંદ્રની માટી ખરીદવાની યોજના ઘડી

ભવિષ્યના અંતરીક્ષના પ્રોજેક્ટ માટે અવકાશી સંસ્થા નાસાની મોટી તૈયારી અવકાશી સંસ્થા નાસા હવે ખાનગી કંપનીઓ પાસેથી ચંદ્રના પહાડો ખરીદશે ચંદ્ર પરના પહાડો ખરીદ્યા બાદ નાસા ત્યાં ખોદકામનું કાર્ય શરૂ કરશે નાસાએ હવે એક મોટો નિર્ણય લીધો છે. નાસાએ એલાન કર્યું છે કે તે ચંદ્રના પહાડોને ખાનગી કંપનીઓ પાસેથી ખરીદવા માંગે છે. જેથી ચંદ્ર પર ખોદકામ […]

ઇજિપ્તના પિરામિડથી બમણા આકારનો ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી થશે પસાર

પૃથ્વી પાસેથી ઇજિપ્તાના પિરામિડથી બમણા આકારનો ઉલ્કાપિંડ થશે પસાર જો કે આ ઉલ્કાપિંડ પૃથ્વીને કોઇ નુકસાન નહીં પહોંચાડે તેની ગતિ 14 કિલોમીટર પ્રતિ સેકન્ડની છે આ ગતિ હાઇ સ્પેરસોનિકની ગતિથી પણ વધુ છે આપણું બ્રહ્માંડ વિશાળ છે અને ઉલ્કાપિંડ તેનો જ એક ભાગ છે. અનેકવાર અનેક પ્રકારના ઉલ્કાપિંડ પૃથ્વીની પાસેથી પસાર થતા હોય છે. આ […]

વર્ષાન્તે પૃથ્વી સાથે અથડાઇ શકે છે ઉલ્કાપિંડ 2018VP1, પ્રલયની શક્યતા: નાસા

વર્ષ 2020માં કોરોનાના સંકટ વચ્ચે વધુ એક મુસીબત વર્ષના અંત સુધી પૃથ્વી સાથે અથડાઇ શકે છે ઉલ્કાપિંડ 2018VP1 નામનો ઉલ્કાપિંડ અથડાય તો થશે મહાપ્રલય વર્ષ 2020 માં કોરોનાની મહામારી ઉપરાંત અનેક કુદરતી આપત્તિઓ આવી રહી છે. આ વચ્ચે હવે ટૂંક સમયમાં પૃથ્વી સાથે ઉલ્કાપિંડ અથડાશે તેવી નાસાએ આગાહી કરી છે. તેના કારણે 40 ટકા જેટલી […]

48 હજાર કિલોમીટરની ઝડપે પૃથ્વી નજીકથી પસાર થશે આ ઉલ્કા પિંડ, 170 મીટરનું છે કદ

આજે 170 મીટર મોટી ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી થશે પસાર Asteroid 2020 ND પૃથ્વીથી અંદાજે 0.34 એસ્ટ્રોનોમિકલ યુનિટથી પસાર થશે આ એસ્ટેરોઇડની ઝડપ 48 હજાર પ્રતિ કિલોમીટર હશે આજે એટલે કે શુક્રવારે એક અદ્દભુત ઘટના બનવા જઇ રહી છે. અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ એક ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે અંદાજે 170 મીટર મોટી ઉલ્કા પિંડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code