1. Home
  2. Tag "national anthem"

ફાઈનલ મેચમાં 1.30 લાખ લોકોએ એકસાથે ગાયું રાષ્ટ્રગીત,જુઓ વિડીયો

મુંબઈ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચની શરૂઆત પહેલા દેશભક્તિની લાગણી ચરમસીમા પર હતી. બંને દેશોના ખેલાડીઓ પોતાના દેશને વિશ્વ ચેમ્પિયન બનાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યા હતા અને આ ઐતિહાસિક મેચનો ભાગ બની ભાવુક થઈ ગયા હતા. તે જ સમયે, ભારતીય ટીમ 12 વર્ષ પછી ફાઇનલમાં પહોંચી છે. આવી સ્થિતિમાં ભારતીય […]

ઉત્તરપ્રદેશઃ મદરેસાઓમાં હવે અભ્યાસ પહેલા રાષ્ટ્રીય ગીત ફરજિયાત કરાયું

લખનૌઃ ઉત્તરપ્રદેશની મદરેસાઓમાં અભ્યાસ પહેલા રાષ્ટ્રગીત હવે ફરજીયાત કરવામાં આવ્યું છે. યુપી મદરેસા એજ્યુકેશન બોર્ડ કાઉન્સિલે આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ તમામ માન્ય, અનુદાનિત અને બિન-સહાયિત મદરેસાઓને લાગુ પડશે. વર્ગ શરૂ થતા પહેલા સવારની પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રગીત ગાવુ જરૂરી છે. રમઝાન અને ઈદની રજાઓ બાદ ગુરૂવાર એટલે કે આજથી તમામ મદરેસા ખુલી ગયા છે. […]

ઉત્તરપ્રદેશની મદરેસાઓમાં હવે પ્રાર્થનાની સાથે રાષ્ટ્રગીત ફરજિયાત કરાયું

ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ પરિષદની બેઠક યોજાઈ પરિષદની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો લખનૌઃ ઉત્તર પ્રદેશના મદરેસામાં હવે રાષ્ટ્રગીત ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ સત્રથી તમામ ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ મદરેસામાં વર્ગો શરૂ કરતા પહેલા વિદ્યાર્થીઓએ અન્ય પ્રાર્થનાઓ સાથે રાષ્ટ્રગીત ગાવાનું રહેશે. ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ પરિષદે બેઠકમાં આ નિર્ણય લીધો હતો. મદરેસા બોર્ડના પ્રમુખ ઈફ્તિખાર […]

ક્યાંથી લેવામાં આવ્યું ‘સત્યમેવ જયતે’,જે દેશના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભની નીચે લખાયેલ છે?

દેશના રાષ્ટ્રીય પ્રતીકો વિશે આપણે બાળપણથી વાંચતા આવ્યા છીએ. જેમ કે,આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે, રાષ્ટ્રગાન ‘જન ગણ મન…’છે અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે, રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે અને રાષ્ટ્રીય પક્ષી મોર છે, રાષ્ટ્રીય ફૂલ કમળ છે અને રાષ્ટ્રીય ફળ કેરી છે. એ જ રીતે આપણું રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ છે. આ રાષ્ટ્રીય પ્રતીક સમ્રાટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code