1. Home
  2. Tag "national capital"

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા સતત બગડી રહી છે, AQIનું સ્તર વધ્યું

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા સતત બગડી રહી છે. મંગળવારે (4 નવેમ્બર) સવારે આકાશ પર ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)અનુસાર, મંગળવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં નોંધાયો હતો. દિલ્હીના આશરે 17 વિસ્તારોમાં આ સ્થિતિ યથાવત છે. CPCBના ડેટા અનુસાર, આઇટીઓમાં અને તેની આસપાસના […]

બાયોમાસ પેલેટ્સનો ઉપયોગથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પ્રદૂષણ ઘટાશે અને ખેડૂતોની આવક વધશેઃ કેન્દ્રીય ઉર્જા રાજ્ય મંત્રી

નવી દિલ્હીઃ ઉર્જા મંત્રાલય, નેશનલ મિશન ઓન યુટિલાઈઝેશન ઓફ બાયોમાસ ઇન થર્મલ પાવર પ્લાન્ટ્સ (SAMARTH) અને નેશનલ પાવર ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (NPTI)ના નેજા હેઠળ નવી દિલ્હીમાં બાયોમાસ “3P- પેલેટ્સ ટુ પાવર ટુ પ્રોસ્પરિટી” પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ભારતમાં થર્મલ પાવર પ્લાન્ટ્સમાં બાયોમાસ પેલેટ્સના સહ-ફાયરિંગને પ્રોત્સાહન આપવાનો તેમજ આ ક્ષેત્રના તમામ હિતધારકોને બાયોમાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code