કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે124 ઉમેગદવારોની પ્રથમ યાદી રજૂ કરી
કોંગ્રેસે જારી કર્યું 124 ઉમેદવારોનું લીસ્ટ કર્ણાટચક વિઘાનસભા ચૂંટણીની તૈયારીમાં કોંગ્રેસ બેંગલુરુઃ- કર્ણટાક વિધાનસભઆની ચૂંટણીને લઈને દરેક પાર્ટી એડી ચૌટીનું જોર લગાવી રહી છે ખાસ કરીને જો બીજેપીની વાત કરવામાં આવે તો પીએમ મોદી સતત કર્ણાટકની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પોતાના 124 ઉમેદવારોનું લીસ્ટ આજરોજડ શનિવારે જારી કરી દીધુ છે. કોંગ્રેસ પાર્ટીએ શનિવારે […]