અમિત શાહ નવી દિલ્હીમાં ‘રાષ્ટ્રીય સહકારી નીતિ 2025’નું અનાવરણ કરશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાષ્ટ્રીય સહકારી નીતિની જાહેરાત કરશે. 24 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હીના અટલ અક્ષય ઊર્જા ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સહકારી નીતિની મુસદ્દા સમિતિના સભ્યો, તમામ રાષ્ટ્રીય સહકારી સંઘોના અધ્યક્ષો અને મેનેજિંગ ડિરેક્ટરો, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC), રાષ્ટ્રીય સહકારી તાલીમ પરિષદ (NCCT) […]