67મો ફિલ્મ નેશનલ એવોર્ડ – 4 નેશનલ એવોર્ડસ પોતાના નામે કરનારી પહેલી અભિનેત્રી બની ક્વિન ‘કંગના રનૌત’
બોલિવૂડ ક્વિન કંગના નેશનલ એવોર્ડમાં છવાઈ 4 નેશનલ ફિલ્મ એવોર્ડ પોતાના નામે કર્યા એક સાથે 4 નેશનલ એવોર્ડ મેળવનારી પ્રથમ અભિનેત્રી બની મુંબઈઃ- બોલિવૂડની ‘ક્વીન’ તરીકે જાણીતી અભિનેત્રી કંગના રનૌત હંમેશા તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌત હંમેશા તેની દરેક ફિલ્મ માટે મીડિયામાં હેડલાઇન્સ બનતી રહે છે, તે તેના […]