થરાના નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ખાડાઓ અને ભરાયેલા પાણીને લીધે લોકોને મુશ્કેલી
થરાના સર્વિસ રોડ પર ગટર અને વરસાદી પાણી ભરાયેલા રહે છે, સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાંને લીધે વાહનચાલકોને પડતી મુશ્કેલી, સર્વિસ રોડની સત્વરે મરામત નહીં કરાય તો લોકો હાઈવે પર ચક્કાજામ કરશે પાલનપુરઃ થરામાં પસાર થતા નેશનલ હાઈવેની બન્ને બાજુ સર્વિસ રોડ બનાવવામાં આવેલો છે. આ સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. […]


