છોટાઉદેપુરથી મધ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં, વાહનચાલકો પરેશાન
છોટા ઉદેપુરઃ વરસાદને કારણે જિલ્લાના તમામ નાના-મોટા રસ્તાઓ બિસ્માર બની ગયા છે. જેમાં જિલ્લાનો જીવાદોરી સમાન નેશનલ હાઇવે – 56 ખૂબજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, રોડ ઉપર મોટા મોટા ખાડાં જોવા મળી રહ્યા છે. જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. જેને લઈને લોકોને […]


