સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત નેશનલ કક્ષાની સાઈક્લોથોન યોજાઈ
ભાઈઓ માટે100 કિમી અને બહેનો માટે 60 કિમીની સાઈકલ સ્પર્ધા યોજાઈ, દેશભરના160 કરતાં વધુ સાઈક્લિસ્ટોએ ભાગ લીધો, સ્પર્ધામાં ગુજરાતના18 જેટલા સાયક્લિસ્ટ સહભાગી બન્યા ગાંધીનગરઃ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘ધ યુનિટી ટ્રેઈલ’ બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ ભવ્ય રીતે યોજાઈ હતી. દેશના 21 રાજ્યોમાંથી 160 કરતા વધુ સાયક્લિસ્ટો જોડાયા હતા. જેમાં 121 પુરૂષ અને 39 મહિલા સાયક્લિસ્ટનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી 18 જેટલા સાયક્લિસ્ટ […]


