ગાંધીનગરમાં 13મી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
રાષ્ટ્રીય અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શનથી કેસનો નિકાલ લવાશે, કેસનો નિકાલ ઈચ્છે એવા અરજદારો કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છે, સમાધાન લાયક ફોજદારી કેસોનો નિકાલ પણ કરી શકાશે, ગાંધીનગરઃ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી 13 સપ્ટેમ્બરને શનિવારે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયુ છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત […]