1. Home
  2. Tag "National news"

RSSના સરસંઘચાલક મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું – ભારતમાં વસવાટ કરતા હિંદુ-મુસ્લિમોના પૂર્વજ એક

હિંદુ-મુસ્લિમો લઇને RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન ભારતમાં રહેતા હિંદુ-મુસ્લિમોના પૂર્વજ એક જ છે હિંદુ કોઇ સાથે દુશ્માનવટ નથી રાખતા નવી દિલ્હી: હિંદુ અને મુસ્લિમોને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુઓ અને મુસ્લિમોનો પૂર્વજો એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિંદુ છે. સમજદાર મુસ્લિમ […]

સિંધુ બોર્ડર ખાલી કરાવવાની અરજદારની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી, હરિયાણા હાઇકોર્ટમાં અપીલ કરવા કહ્યું

સિંધુ બોર્ડર ખાલી કરાવવાની અપીલ સુપ્રીમ ફગાવી સુપ્રીમ કોર્ટે અરજદારને પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં અપીલ કરવા કહ્યું અરજદારે સિંધુ બોર્ડર પાસેનો રસ્તો ખોલાવવા માટે અપીલ કરી હતી નવી દિલ્હી: મોદી સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ આંદોલનને કારણે બંધ સિંધુ બોર્ડરને ખોલાવવા માટે દાખલ કરાયેલી એક અપીલને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી […]

કોવિડની સારવાર માટે અસરકારક TOCIRAના ઇમરજન્સી ઉપયોગ માટે DCGIએ આપી મંજૂરી

નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સરકાર હવે તેની સામેની જંગ માટે સજ્જ છે અને તેને રોકવા માટે દરેક પગલાં લઇ રહી છે. આ જ કારણ છે કે વેક્સિનેશન ઝડપી બનાવાયું છે. કોરોનાના વધતા કેસ વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે. DCGIએ હોસ્પિટલમાં દાખલ પુખ્ત વયના લોકોમાં કોવિડની સારવાર માટે ભારતમાં Tocilizumabને વેરિઅન્ટના […]

100 વર્ષની સૌથી મોટી મહામારીમાં હિમાચલ ચેમ્પિયન બનીને આવ્યું છે: PM મોદી

પીએમ મોદીએ હિમાચલના સ્વાસ્થ્યકર્મીઓ સાથે કર્યો સંવાદ તે ઉપરાંત રસીકરણના લાભાર્થીઓ સાથે પણ ચર્ચા કરી રસીકરણ માટે સમગ્ર ટીમે સરાહનીય કાર્ય કર્યું છે: PM મોદી નવી દિલ્હી: પીએમ મોદીએ આજે હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્યકર્મીઓ તેમજ કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ કોવિડ રસીકરણ કાર્યક્રમની સફળતા અંગે વાત કરી હતી. પીએમ મોદીએ રસીકરણ […]

ભારતીય સેનાએ 100 સ્કાઇસ્ટ્રાઇકર ડ્રોન માટે કર્યા કરાર, મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને મળશે વેગ

ભારતીય સેનાનું સામર્થ્ય વધશે ભારતીય લશ્કર 100 સ્કાયસ્ટ્રાઇકર ડ્રોન મેળવશે આ માટે સેનાએ બેંગ્લુરુ સ્થિત કંપની આલ્ફા ડિઝાઇન કંપની સાથે કર્યા કરાર નવી દિલ્હી: ભારતીય સૈન્યનું સામર્થ્ય હવે વધશે. લશ્કરે સ્કાય સ્ટ્રાઇકર નામના 100 કરતાં વધારે સશસ્ત્ર ડ્રોન મેળવવા માટે બેંગ્લુરુ સ્થિત કંપની આલ્ફા ડિઝાઇન સાથે કરાર કર્યા છે. આલ્ફા ડિઝાઇન ઇઝરાયલની એલ્બિત સિક્યોરિટી સિસ્ટમ્સ […]

દિલ્હીમાં આતંકી હુમલાની આશંકા, એલર્ટ જાહેર કરાયું

દિલ્હીમાં આતંકી હુમલાની આશંકા એલર્ટ જાહેર કરવામાં આવ્યું ઇઝરાયલ દૂતાવાસ બહાર હુમલાની આશંકા નવી દિલ્હી: દિલ્હીમાં આતંકી હુમાલાની બાતમી મળતા દિલ્હીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં આતંકી હુમલાની બાતમી બાદ ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને એલર્ટ કરી છે. આ સાથે દિલ્હી પોલીસે ઇઝરાયલી દૂતાવાસ તેમજ તેની સાથે જોડાયેલા સંગઠનોની સુરક્ષાને વધારી દીધી છે. પોલીસ નવી […]

સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્વિ, હવે ન્યુક્લિયર મિસાઇલને ટ્રેક કરી શકતું જહાજ INS ધ્રુવ કરશે લૉન્ચ

ભારતની સંરક્ષણ ક્ષેત્રે વધતી આત્મનિર્ભરતા હવે ન્યુક્લિયર મિસાઇલને ટ્રેક કરી શકતુ પ્રથમ જહાજ INS ધ્રુવ લૉન્ચ કરશે INS ધ્રુવનું લોન્ચિંગ નેશનલ સિક્યોરિટી એડવાઇઝ અજીત દોવાલના હસ્તે થાય તેવી સંભાવના નવી દિલ્હી: ભારત સંરક્ષણ ક્ષેત્રે સતત આત્મનિર્ભર બની રહ્યું છે અને બીજા દેશોને પણ હંફાવી રહ્યું છે. હવે ભારત પોતાનું પ્રથમ સેટેલાઇટ અને ન્યુક્લિયર મિસાઇલ ટ્રેક […]

કોરોનાના નવા વેરિએન્ટથી ફરી ચિંતા વધી, આ મ્યુટેશન્સ વેક્સિનની અસરને પણ ઘટાડે છે

કોરોનાના નવા મ્યુટેશન્સ સામે આવ્યા કોરોનાના આ મ્યુટેશન્સ વેક્સિનની અસર ઘટાડે છે આ બે નવા વેરિએન્ટથી ફરી ફફડાટ ફેલાયો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરની અસર હવે ઓછી થઇ રહી છે ત્યારે હવે બીજી તરફ કોરોનાના નવા બે વેરિએન્ટથી ફરી ફફડાટ ફેલાયો છે. જાન્યુઆરીમાં કોલંબિયામાં મળેલા B.1.621 વેરિએન્ટને WHOએ ગ્રીક આલ્ફાબેટના આધારે મ્યૂ નામ આપ્યું છે. […]

આઝાદીના 75 વર્ષના અવસર પર કોંગ્રેસ કરશે વર્ષભર ઉજવણી, સોનિયા ગાંધીએ બનાવી સમિતિ

આઝાદીના 75 વર્ષ નિમિતે કોંગ્રેસની વર્ષભર ઉજવણી મનમોહનસિંહના નેતૃત્વમાં સોનિયા ગાંધીએ બનાવી સમિતિ સોનિયા ગાંધીએ 11 સદસ્યોની સમિતિ બનાવી નવી દિલ્હી: આ વર્ષે સમગ્ર દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા જઇ રહ્યું છે ત્યારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ ઉજવણીની યોજના અને સંકલન માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં 11 સભ્યોની સમિતિની રચના કરી […]

ચીને હવે આ રીતે બંગાળની ખાડી સુધી પહોંચ વિસ્તારી

ચીન સતત વધારી રહ્યું છે તેની પહોંચી હવે મ્યાનમાર થકી બંગાળની ખાડી સુધી પહોંચ વિસ્તારી ચીન હવે ભારતના પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં પહોંચ વધારી રહ્યું છે નવી દિલ્હી: ચીન પોતાની વિસ્તારવાદની નીતિને કારણે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે અને કોઇને કોઇ રીતે તે ભારતને ઘેરવા માટે અનેક હરકતો કરતું હોય છે. હવે ચીને ભારતના પ્રભાવ ધરાવતા હિંદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code