1. Home
  2. Tag "National Parade"

રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે “પીપલ્સ ચોઇસ એવોર્ડ”માં અવ્વલ ક્રમે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકારે 2006થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું હતું. ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે. આ ઓળખના પરિણામરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન […]

પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલો ગુજરાતનો ટેબ્લો ”પીપલ્સ ચોઈસ એવોર્ડ”માં અવ્વલ ક્રમે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને પુનઃપ્રાપ્ય ઊર્જાના વધુને વધુ ઉપયોગથી સ્વચ્છ અને હરિત ઊર્જાના વિનિયોગની પ્રેરણા આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક માર્ગદર્શનમાં ગુજરાતે વડાપ્રધાનની આ પ્રેરણા ઝિલી લઇને ‘‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’’ થીમ આધારિત ઝાંખી 74મા ગણતંત્ર દિને નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરી હતી. 74મા પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય […]

દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો આકર્ષણ જમાવશે

આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત યોજાશે પરેટ ‘ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો‘ વિષયક ટેબ્લો આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે અમદાવાદઃ સમગ્ર દેશમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સહિત અનેક રાજ્યોના ટેબ્લો જોવા મળશે. ગુજરાતનો ટેબ્લો દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય પરેડમાં આકર્ષણ જમાવશે. માધ્યમથી આઝાદીના સંગ્રામમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code