પીએમ મોદી ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના રાષ્ટ્રીય પ્લેટફોર્મના ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કરશે
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 માર્ચ, 2023ના રોજ સાંજે 4:30 વાગ્યે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (એનપીડીઆરઆર)ના ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્લેટફોર્મના ત્રીજા સત્રની મુખ્ય થીમ એ છે કે “બદલાતા વાતાવરણમાં સ્થાનિક સ્થિતિસ્થાપકતા બનાવવી”. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારના વિજેતાઓને સન્માનિત કરશે. 2023 પુરસ્કારના વિજેતા ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ઓએસડીએમએ) અને […]