1. Home
  2. Tag "National Seminar"

ભારતીય વિચારમંચ દ્વારા ભારતની વૈશ્વિક ભૂમિકા વિશે રાષ્ટ્રીય સંમેલન યોજાયું

[અલકેશ પટેલ] અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2026: Bhartiya Vichar Manch પ્રાચીન કાળમાં કોઈપણ વિષય ઉપર ભારતમાં સંશોધન – લેખન થયું ન હોય એવું નથી. વેદોમાં આપેલા જ્ઞાનનો આપણા પૂર્વજોએ યોગ્ય ઉપયોગ કરીને તમામ વિધામાં સચોટ સિદ્ધાંત આપ્યા છે તેમ શહેરમાં આજે આયોજિત એક રાષ્ટ્રીય સેમિનારમાં તમામ વક્તાઓએ ભારપૂર્વક જણાવીને તેને પુરાવા સાથે પ્રતિપાદિત કર્યું હતું. આ […]

સંત રવિદાસ જયંતી નિમિત્તે રવિવારે ગુજરાતમાં ઠેરઠેર શોભાયાત્રાનું આયોજન

[અલકેશ પટેલ], અમદાવાદ, 31 જાન્યુઆરી, 2026 – birth anniversary of Saint Ravidas સંત શિરોમણી પૂજ્ય રવિદાસની 649મી જન્મજયંતી નિમિત્તે આવતીકાલે રવિવારે માઘી પૂર્ણિમાના પવિત્ર દિવસે અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં ઠેરઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે રિવોઈ સાથે ખાસ વાત કરતાં શોભાયાત્રા આયોજન સમિતિના એક અગ્રણી હિતેશભાઈ પટેલે જણાવ્યું કે, આવતીકાલે રવિવારે સવારે માઘી પૂર્ણિમાના […]

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય કક્ષાનો બે દિવસીય પરિસંવાદ યોજાયો

પાલનપુરઃ સોસાયટી ઓફ એક્સટેન્શન એજયુકેશન, ગુજરાત અને  દાંતિવાડા કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે ઇનોવેટીવ, એગ્રીકલ્ચરલ એક્સટેન્શન એપ્રોચીઝ ફોર હોલીસ્ટીક ડેવલપમેન્ટ ઓફ ફાર્મિંગ કોમ્યુનિટી” વિષય પર તા. 06 અને 07 જાન્યુઆરી 2024 ના રોજ બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદનું કૃષિ વિશ્વ વિદ્યાલયના કૂલપતિ ડો. આર. એમ. ચૌહાણની અધ્યક્ષતામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code