ગુજરાતની વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ, ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-૨૦૨૫’ એનાયત
સમગ્ર દેશમાં ગુજરાત દ્વિતીય સ્થાને રહ્યું નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિ ગત વર્ષ ૨૦૨૪માં પણ ગુજરાતને જળ સંચયમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજા ક્રમે એવોર્ડ અપાયો હતો નવી દિલ્હી, 18 નવેમ્બર, 2025ઃ Another achievement, Gujarat awarded ‘National Water Award-2025’ ‘જળ વ્યવસ્થાપન’ ક્ષેત્રે ગુજરાતે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર […]


